Home » photogallery » north-gujarat » ARAVALLI CORONA BLAST IN MODASA SUB JAIL 71 INMATES TESTED POSITIVE IN RAPID TEST JM

મોડાસા : સબજેલમાં ફૂટ્યો 'Corona બોમ્બ', રેપિડ ટેસ્ટમાં અડધી જેલ પોઝિટિવ, 71 કેદી ઝપટમાં

બે કર્મચારીને પણ કોરોના પોઝિટિવ આવતા અરવલ્લી આરોગ્ય વિભાગની ઊંઘ હરામ