Home » photogallery » north-gujarat » ARAVALLI ACTIVA AND CAR ACCIDENT ARVALLI RAJPUT SAMAJ LEADER LATEST GUJARATI NEWS AP

કરુણ ઘટના! કાર અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત, મહાકાલ સેના અરવલ્લીના અધ્યક્ષ રાજપાલસિંહ રહેવરનું મોત

સરડોઇના રાજપાલસિંહ રહેવરની ક્ટિવાને બોલુન્દ્રા નજીક ભાટકોટા પાસે કારે અડફેટે લેતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતાં સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી.