હોમ » તસવીરો » દેશવિદેશ
2/5
દેશવિદેશ Dec 05, 2017, 03:23 PM

અયોધ્યાની આ કહાની, જે નહીં સાંભળી હોય તમે..!

અયોધ્યાનો રામ જન્મભૂમી-બાબરી મસ્જિદ વિવાદ વર્ષોથી ભારતના રાજકારણને પ્રભાવિત કરી રહ્યો છે. આ વિવાદ સેંકડો વર્ષો જુનો છે, પરંતુ આ મુદ્દે રાજકારણ કેટલાક દશકા પહેલા જ શરૂ થયું. બુદવારે એટલે કે, 6 ડિસેમ્બરે આ વિવાદને 25 વર્ષ પુરા થસે. તો જોઈે કે કેવી રીતે થયો આ વિવાદનો જન્મ...જોકે, બાબરી મસ્જિદ વિવાદ 1528થી શરૂ થયો, જ્યારે અયધ્યામાં એક એવા સ્થળ પર મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું, જેને બગવાન રામનું જન્મ સ્થળ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, મુગલ સમ્રાટ બાબરે આ મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું, જેથી તેને બાબરી મસ્જિદના નામે ઓળખવામાં આવે છે.