2018ના વર્ષને અલવિદા કહેવામાં હવે થોડાક જ દિવસો રહ્યા છે, ત્યારે એક નજર નાખીએ આખા વર્ષના મુખ્ય સમાચારો અને રાજકીય ગતિવિધિઓ. માત્ર એક જ મિનિટમાં વાચકો આખા વર્ષની રાજકીય ઘટનાઓ વિશે જાણી શકશે. જાન્યુઆરી: કઠુઆ બળાત્કાર અને સુપ્રીમ કોર્ટના જજોની પ્રેસ કોન્ફરન્સ