Home » photogallery » national-international » YASIN MALIK LOVE STORY TERRORIST YASIN MALIK WIFE WAS ONCE FAMOUS FOR MAKING NUDE PAINTINGS KM

Yasin Malik Love Story : અલગતાવાદી યાસીન મલિકની પત્ની એક સમયે ન્યૂડ પેઈન્ટિંગ્સ બનાવવા માટે હતી ફેમસ

Yasin Malik Love Story : યાસીન મલિકની પત્ની (Yasin Malik wife) મુશાહલા (mushaal hussein) લગ્ન પહેલા એક જાણીતી ચિત્રકાર હતી. વર્ષ 2009માં યાસીન મલિકે મુશહાલા હુસૈન સાથે લગ્ન કર્યા હતા. જુઓ યાસિન મલિકની પ્રેમ કહાની