Home » photogallery » national-international » WORLD SMALLEST BABY BORN DISCHARGED FROM ICU AFTER 13 MONTHS CHINA SINGAPORE KM

વિશ્વની સૌથી નાની છોકરી 13 મહિના પછી ICUમાંથી ઘરે આવી, જન્મ સમયે એક સફરજન જેટલું હતું વજન

સામાન્ય રીતે જન્મ સમયે બાળકનું વજન 2 થી 4 કિલો હોય છે, પરંતુ સિંગાપોરમાં બાળકીનું વજન 212 ગ્રામ જ હતું. બાળકીનો જન્મ 5 મા મહિનામાં જ થયો હતો