Home » photogallery » national-international » દુનિયાનો દરેક ત્રીજો વ્યક્તિ હવે ભારતીય અથવા ચીની, ભારત ચીનથી નીકળશે આગળ

દુનિયાનો દરેક ત્રીજો વ્યક્તિ હવે ભારતીય અથવા ચીની, ભારત ચીનથી નીકળશે આગળ

વિશ્વની વસ્તી ઝડપથી વધી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના નવા રિપોર્ટ અનુસાર, આ મહિનાના મધ્યમાં વિશ્વની વસ્તી 80 કરોડને વટાવી ગઈ છે. આ માહિતી સાથે વિશ્વના અન્ય દેશોની વસ્તીના કેટલાક રસપ્રદ આંકડાઓ સામે આવ્યા છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, હવે દુનિયાની ત્રીજી વ્યક્તિ કાં તો ચાઈનીઝ છે કા તો ભારતીય. (World Population)

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन