આજથી ફૂટબોલ વર્લ્ડ કપ (World cup football) નો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ મેચમાં યજમાન કતાર અને એક્વાડોર વચ્ચે મુકાબલો થશે. દરમિયાન, વર્લ્ડ કપના નશાએ એડલ્ટ સ્ટાર્સ અને મોડલ્સને પણ ઘેરી લીધા છે. ચેલ્સી ફેન અને એડલ્ટ સ્ટાર એસ્ટ્રિડ વેઈટે (AstridWett) બેડરૂમ સેલ્ફી શેર કરી છે. જેમાં તે ટોફી સાથે જોવા મળી રહી છે.