આ બનાવ એક મહિલા પહેલા બન્યો હતો. પરંતુ જેની હત્યા થઈ હતી તે યુવકનો ભાઈ જ્યારે તેની શોધખોળ માટે મહિલાને ઘરે પહોંચ્યો ત્યારે આ વાત પ્રકાશમાં આવી હતી. શરૂઆતમાં મહિલાએ તેના વિશે કંઈ જ માહિતી હોવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ પાછળથી તે ભાંગી પડી હતી અને જણાવ્યું હતું કે તેના ભાઈનું કોઈ અન્ય મહિલા સાથે પણ અફેર ચાલી રહ્યું હતું.