Home » photogallery » national-international » WITHOUT COACHING THIS YOUNG MAN FROM BIHAR BECAME AN IAS AT THE AGE OF 22 PREPARING FOR UPSC AP

કોચિંગ વગર જ બિહારનો આ યુવક 22 વર્ષની ઉંમરે બન્યો IAS, આવી રીતે કરી હતી UPSCની તૈયારી

મેં ફેસબુક, ટ્વિટર, ડીએક્ટિવેટ કરીને દોસ્તો, ફેમિલી ફંક્શન, લગ્ન સમારોહ વગેરે છોડી દીધું હતું. પ્રોપર સ્ટ્રેટેજી અને બુક લિસ્ટ બનાવ્યું હતું.