Home » photogallery » national-international » રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી હાર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને છૂટાછેડા આપશે મેલાનિયા? પૂર્વ સહયોગીએ કર્યો દાવો

રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી હાર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને છૂટાછેડા આપશે મેલાનિયા? પૂર્વ સહયોગીએ કર્યો દાવો

જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની બહાર આવશે મેલાનિયા ટ્રમ્પ તેમને છૂટાછેડા આપી દેશે- રિપોર્ટ

  • 15

    રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી હાર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને છૂટાછેડા આપશે મેલાનિયા? પૂર્વ સહયોગીએ કર્યો દાવો

    નવી દિલ્હીઃ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી (US Presidential Election 2020) સંપન્ન થયા બાદ સૌથી મોટો આંચકો ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને લાગ્યો છે. જો બાઇડન (Joe Biden)એ તેમને કારમી હાર આપી છે. ચૂંટણીમાં હાર્યા છતાંય તેઓ પોતાની હાર સ્વીકારવા તૈયાર નથી. તેઓએ ચૂંટણીમાં હેરાફેરીનો પણ આરોપ લગાવ્યો છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ (Melania Trump)ની વચ્ચે સંબંધોમાં તિરાડ પડી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. (ફાઇલ તસવીર)

    MORE
    GALLERIES

  • 25

    રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી હાર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને છૂટાછેડા આપશે મેલાનિયા? પૂર્વ સહયોગીએ કર્યો દાવો

    એક મીડિયા રિપોર્ટ મુજબ, મેલાનિયા ટ્રમ્પ (Melania Trump)ના પૂર્વ સહયોગીના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે રાષ્ર્nપ્રમુખની ચૂંટણી (US Presidential Elections 2020) હાર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની સાથે મેલાનિયા ટ્રમ્પ (Melania Trump) છેડો ફાડી શકે છે. (ફાઇલ તસવીર)

    MORE
    GALLERIES

  • 35

    રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી હાર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને છૂટાછેડા આપશે મેલાનિયા? પૂર્વ સહયોગીએ કર્યો દાવો

    ડેઇલી મેલના રિપોર્ટ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પની પર્વ રાજનીતિક સહયોગી ઓમારોસા મૈનિગોલ્ટ ન્યૂમૈને દાવો કર્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પનું 15 વર્ષનું લગ્નજીવન હવે ખતમ થઈ ચૂક્યું છે. તેમનું કહેવું છે કે મેલાનિયા હવે સમયની રાહ જોઈ રહી છે. તેમનો દાવો છે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ (White House)ની બહાર આવશે મેલાનિયા ટ્રમ્પ તેમને છૂટાછેડા આપી દેશે. મૈનિગોલ્ટ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પથી બદલો લેવા માટે મેલાનિયા ટ્રમ્પ હવે કોઈ રસ્તો શોધી રહી છે. (ફાઇલ તસવીર)

    MORE
    GALLERIES

  • 45

    રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી હાર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને છૂટાછેડા આપશે મેલાનિયા? પૂર્વ સહયોગીએ કર્યો દાવો

    રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, મેલાનિયા ટ્રમ્પની પૂર્વ સહયોગી સ્ટેફની વોલ્કોફે દાવો કર્યો છે કે મેલાનિયા લગ્ન બાદથી સમજૂતીને લઈ ટ્રમ્પ સાથે વાતચીત કરી રહી છે. તેમના તરફથી દીકરા બૈરનની સાથોસાથ ટ્રમ્પની સંપત્તિમાં સરખી હિસ્સેદારીની માંગ કરવામાં આવી છે. વોલ્કોફનો દાવો છે કે વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પના બેડરૂમ પણ અલગ અલગ છે. (ફાઇલ તસવીર)

    MORE
    GALLERIES

  • 55

    રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી હાર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને છૂટાછેડા આપશે મેલાનિયા? પૂર્વ સહયોગીએ કર્યો દાવો

    જોકે મેલાનિયા ટ્રમ્પે પહેલા આપેલા પોતાના ઇન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સુમેળભર્યા સંબંધોની વાત કરતી આવી છે. બંનેના લગ્ન 22 જાન્યુઆરી 2005ના રોજ થયા હતા. મેલાનિયા ડોનાલ્ડ ટ્રમ્પની બીજી પત્ની છે. (ફાઇલ તસવીર)

    MORE
    GALLERIES