Home » photogallery » national-international » WIFE CUTS OFF HER HUSBAND PRIVAT PART AFTER 19 DAYS OF MARRIAGE IN JHARKHAND AP

લગ્નના 19 દિવસ બાદ પત્નીએ બ્લેડ વડે કાપી નાખ્યું પતિનું ગુપ્તાંગ, આવું છે કારણ

ઝારખંડમાં રહેનારા 22 વર્ષીય મુકેશ કુમાર મંડલના લગ્ન વિષ્ણુગડ વિસ્તારના ભુતાહી મૂરગાંવો ગામની ગુડિયા દેવી સાથે 30 જાન્યુઆરી 2020ના દિવસે થયા હતા. લગ્ન બાદથી જ પતિ-પત્ની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.