Home » photogallery » national-international » WHY WE FORGET AND SLEEP MORE DURING EXAMINATIONS

Exam સમયે આપણે કેમ વધુ ભૂલીએ છીએ અને કેમ આવે છે વધુ ઊંઘ!

મગજ રોજેરોજ જે રીતે કામ કરે છે, તે મુજબ તેની ક્રિયાઓ અલગ હોય છે. પરીક્ષા દરમિયાન અલગ રીતે એક્ટિવ રહેવાના કારણે મગની ક્રિયામાં ફરેફાર આવે છે, જેના કારણે માઇન્ડ બ્લેન્ક થઈ જાય છે