Home » photogallery » national-international » ઇમરાન ખાન ઇચ્છે છે ભારતમાં ફરી મોદી સરકાર બને, જાણો કારણ

ઇમરાન ખાન ઇચ્છે છે ભારતમાં ફરી મોદી સરકાર બને, જાણો કારણ

પાકિસ્તાનના વડાપ્રધાને વિદેશી પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યુ કે, 'જો દક્ષિણપંથી બીજેપી ચૂંટણી જીતે છે તો કાશ્મીરમાં કોઈ મંત્રણાના સંજોગો ઉભા થઈ શકે છે.'

विज्ञापन

  • 16

    ઇમરાન ખાન ઇચ્છે છે ભારતમાં ફરી મોદી સરકાર બને, જાણો કારણ

    ઇસ્લામાબાદ :  લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાનના એક દિવસ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મોટું નિવેદન આપ્યું છે. ઇમરાન ખાન ઇચ્છે છે કે ભારતમાં ફરીથી ભારતીય જનતા પાર્ટીની જ સરકાર બને. ઇમરાન ખાનના આવા માનવા પાછળ એક ખાસ કારણ રહેલું છે. નોંધનીય છે કે પુલવામાં હુમલા અને બાદમાં ભારત તરફથી પાકિસ્તાનમાં ઘુસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ હાલ બંને દેશ વચ્ચે સંબંધો ઘણા તણાવભર્યા છે. આ દરમિયાન ઇમરાન ખાનનું આવું નિવેદન ઘણું સૂચક છે.

    MORE
    GALLERIES

  • 26

    ઇમરાન ખાન ઇચ્છે છે ભારતમાં ફરી મોદી સરકાર બને, જાણો કારણ

    ઇમરાન ખાને કહ્યુ કે જો વડાપ્રધાન મોદીની ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી જીતે છે તો શાંતિ મંત્રણા માટે સારું રહેશે.

    MORE
    GALLERIES

  • 36

    ઇમરાન ખાન ઇચ્છે છે ભારતમાં ફરી મોદી સરકાર બને, જાણો કારણ

    ઇમરાને ખાને વધુમાં કહ્યું કે, સામાન્ય ચૂંટણીમાં જો વિપક્ષ કોગ્રેસ પાર્ટીની આગેવાની વાળી સરકાર જીત થશે તો પાકિસ્તાન સાથે શાંતિ મંત્રણામાં પાછીપાની થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 46

  • 56

    ઇમરાન ખાન ઇચ્છે છે ભારતમાં ફરી મોદી સરકાર બને, જાણો કારણ

    પાકિસ્તાનના વડાપ્રધાને વિદેશી પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યુ કે, 'જો દક્ષિણપંથી બીજેપી ચૂંટણી જીતે છે તો કાશ્મીરમાં કોઈ મંત્રણાના સંજોગો ઉભા થઈ શકે છે.'

    MORE
    GALLERIES

  • 66

    ઇમરાન ખાન ઇચ્છે છે ભારતમાં ફરી મોદી સરકાર બને, જાણો કારણ

    ભારત તરફ શાંતિના પહેલા કરતા ઇમરાન ખાને કહ્યુ કે પાકિસ્તાન પોતાની જમીન પર રહેલા આતંકી સંગઠનો પર કાર્યવાહી કરવા માટે પ્રતબદ્ધ છે. આ માટે પાકિસ્તાન સરકારને આર્મીનો પણ સહકાર પ્રાપ્ત છે.

    MORE
    GALLERIES