તે સમયે કોર્ટે સોનેરી લાલ ડ્રેસ અને બ્રાઉન ઝભ્ભા પહેરાવ્યા હતા. ત્યારબાદ વર્ષ 1600માં વકીલોએ પહેરવેશમાં બદલાવ કર્યો અને 1637માં દરખાસ્ત કરવામાં આવી કે કાઉન્સિલે જાહેર જનતા અનુસાર કપડાં પહેરવા જોઈએ. ત્યારબાદ વકીલોએ લાંબા ગાઉન પહેરવાનું શરૂ કર્યું. તે સમયે માનવામાં આવે છે કે તે સમયના આ પહેરવેશ ન્યાયાધીશો અને વકીલોને અન્ય વ્યક્તિથી અલગ પાડે છે.