Home » photogallery » national-international » WHY CHINA XI JINPING AVOIDING FOREIGN TOUR NO FOREIGN TOUR SINCE LAST 600 DAYS VZ

600 દિવસથી વિદેશ યાત્રા નહીં, ફક્ત ફોન પર જ વાત, શું બીમાર છે ચીનના રાષ્ટ્ર્પ્રમુખ શી જિનપિંગ?

મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ (Xi Jinping) છેલ્લા 600 દિવસથી વિદેશાયાત્રા પર નથી ગયા. છેલ્લે 18 જાન્યુઆરી, 2020ના રોજ તેઓ મ્યાનમારના પ્રવાસે ગયા હતા.