Home » photogallery » national-international » WHO IS MISS CRIMEA WHO SAW PUTIN IN HER EYES SANG THE NATIONAL ANTHEM IN SUPPORT OF UKRAINE RV

જાણો કોણ છે Miss Crimea? કે જેને પુતિન સાથે પંગો લેવાનું ભારે પડ્યું

રશિયાએ યુક્રેનના સમર્થનમાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા બદલ મિસ ક્રિમિયા 'ઓલ્ગા વાલિવા'ને દંડ ફટકાર્યો છે. મામલો એ છે કે ઓલ્ગાએ સોમવારે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં યુક્રેનના સમર્થનમાં 'ચેર્વોના કલ્યાના' ગાયું હતું. આ ગીતને રશિયાના વિરોધમાં યુક્રેનનું દેશભક્તિનું ગીત માનવામાં આવે છે. જો કે, તેણીએ (ઓલ્ગા વાલીવા) અન્ય પોસ્ટમાં માફી માંગી હતી. પછી રશિયન સત્તાવાળાઓએ તેને લગભગ 40,000 રુબેલ્સ ($677) નો દંડ ફટકાર્યો, જ્યારે તેના મિત્રને 10 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી. 2014 માં, રશિયાએ ક્રિમીઆને જોડ્યું.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन