મરિયમ ત્યાં લાંબા સમય સુધી રહી હતી. મરિયમની ઓસ્ટ્રેલિયન પોલીસે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપસર ધરપકડ કરી હતી. રાડને જામીન મળી ગયા છે, પરંતુ તેને વિસ્ફોટકો, હથિયારો, એન્ટી સર્વેલન્સ, આતંકવાદી હુમલા, સંગઠનો અને સશસ્ત્ર સંઘર્ષો સંબંધિત કોઈપણ પ્રવૃત્તિથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, તે પરવાનગી વિના દેશ છોડી શકશે નહીં.