Home » photogallery » national-international » WHILE CLEANING FOR DIWALI THE WOMAN PUT A PURSE FULL OF MILLIONS OF JEWELERY IN THE GARBAGE VAN AP

Diwaliની સાફાઈ કરતા સમયે મહિલાએ ત્રણ લાખના સોનાના દાગીના ભરેલુ પર્સ કચરા ગાડીમાં નાખ્યું, કચરાના પહાડમાંથી કેવી રીતે મળ્યું પાછું?

મહિલાને પાછળથી યાદ આવ્યું કે પર્સમાં આશરે ત્રણ લાખ રૂપિયાના દાગીના રાખ્યા હતા.