Home » photogallery » national-international » WHAT WOULD HAPPEN IF INDIA AND PAKISTAN HAVE A NUCLEAR WAR KM

ભારત અને પાકિસ્તાન વચ્ચે જો પરમાણુ યુદ્ધ થાય તો, જાણો - કેટલું નુકશાન થશે

પરમાણુ યુદ્ધના ખતરા વચ્ચે જાણીતી વેબસાઈટ એડવાન્સ સાઈસેઝે એક આર્ટિકલ છાપી બતાવ્યો છે કે, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો, બંને દેશ સહિત દુનિયાને કેટલું નુકશાન થશે? જાણો - પરમાણુ યુદ્ધ બંને દેશને કેટલું પાછળ ધકેલી દેશે?