Home » photogallery » national-international » WHAT IS INTERNATIONAL COURT OF JUSTICE KNOW ALL ABOUT ICJ

શું છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, જેણે કુલભૂષણની ફાંસી પર રોક લગાવી

નેધરલેન્ડના હેગ સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારત-પાકિસ્તાને કુલભૂષણ જાધવનો કેસ લડ્યો હતો. તો જાણીએ કયા કેસની સુનાવણી ઇન્ટરનેશનલ કોર્ટમાં થાય છે?