1/ 5


કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણથી બચવા માટે દેશમાં PPE સૂટ અને વેન્ટિલેટર્સ (Ventilators)ની ખૂબ જ જરૂર છે. જાણીએ આ વેન્ટિલેટર મશીન શું હોય છે અને કેમ કોરોના સંક્રમિત દર્દીઓ માટે તે ખૂબ જરૂરી છે....
2/ 5


વેન્ટિલેટર એક મશીન છે જે દર્દીના ફેફસાં સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. આવી જાણીએ આ મશીન કેવી રીતે કામ કરે છે.
3/ 5


વેન્ટિલેટર મશીનમાં મોનિટર, કન્ટ્રોલ બટન, વેન્ટિલેટર યૂનિટ, ઓક્સિજન પહોંચાડવાની પાઇપ અને અનેક જરૂરી મશીનો હોય છે. આ ઉપરાંત મેડિકલ ગ્રેડનું એર કમ્પ્રેશર હોય છે જે ઓક્સિજન ફેફસાં સુધી પહોંચાડે છે.
4/ 5


વાયુ દબાણ પ્રણાલી અને નિયંત્રણ કરવા માટે વેન્ટિલેટર યૂનિટ હોય છે. તેનાથી ઓક્સિજન પાઇપના સહારે દર્દીના ફેફસાં સુધી પહોંચે છે. પછી બીજી પાઇપથી કાર્બન ડાઇ ઓક્સાઇડ ફરી મશીનમાં જાય છે.