Home » photogallery » national-international » PHOTOS: પ્યાર હોય તો આવો, એક બાળકી અને કાબર વચ્ચે ગજબની દોસ્તી થઈ ગઈ

PHOTOS: પ્યાર હોય તો આવો, એક બાળકી અને કાબર વચ્ચે ગજબની દોસ્તી થઈ ગઈ

કલકત્તા: એવું કોણ કહ્યું કે, પ્રેમને ફક્ત શબ્દો દ્વારા વ્યક્ત કરી શકાય છે. ફક્ત વાતોથી આપણે આપણાં પ્રેમને પ્રદર્શિત કરી શકીએ છીએ. એક નાની બાળકી અને કાબર વચ્ચેનો પ્રેમ જોઈને આપ પણ આ વાત પર વિશ્વાસ નહીં કરી શકો. (રિપોર્ટ-નયન ઘોષ)

  • 14

    PHOTOS: પ્યાર હોય તો આવો, એક બાળકી અને કાબર વચ્ચે ગજબની દોસ્તી થઈ ગઈ

    પશ્ચિમ વર્ધમાન જિલ્લાના કાંકસામાં આવેલ એક સ્કૂલ શિવપુર પ્રાઈમરી સ્કૂલમાં અંકિતા બાગડીનું અડમિશન થયું. જ્યારે અંકિતા શાળાએ આવતી હતી, ત્યારે મીઠ્ઠુ નામની એક કાબર અંકિતા સાથે ક્લાસમાં આવતી હતી. જ્યારે અંકિતા ત્યાં બેસતી, તો કાબર પણ ત્યાં બેસીને ભણતી. અંકિતા પોતાના હાથે તેને ખવ઼ડાવે છે. જ્યારે અંકિતા ઘરે પાછી ફરે છે, તો આ પક્ષી પણ તેની સાથે જતી રહે છે.

    MORE
    GALLERIES

  • 24

    PHOTOS: પ્યાર હોય તો આવો, એક બાળકી અને કાબર વચ્ચે ગજબની દોસ્તી થઈ ગઈ

    શિવપુર પ્રાઈમરી સ્કૂલમાં ભણવા માટે આ વિસ્તારના કેટલાય નાના નાના બાળકો આવે છે. આ જ વિસ્તારમાં રહેતી અંકિતા બાગડી નામની એક નાની એવી બાળકીએ પણ એડમિશન લીધું હતું. જે દિવસે અંકિતા શાળાએ આવવા લાગી તો, તેની સાથે એક કાબર પણ સ્કૂલે આવવા લાગી.

    MORE
    GALLERIES

  • 34

    PHOTOS: પ્યાર હોય તો આવો, એક બાળકી અને કાબર વચ્ચે ગજબની દોસ્તી થઈ ગઈ

    અંકિતા સાથે તેના દોસ્તો પણ સ્કૂલે આવતા હતા. અંકિતાની સ્કૂલ આવવા પ પક્ષી ડાળ પરથી ઊડીને ખભ્ભા પર આવીને બેસી જાય છે અને જ્યાં સુધી અંકિતા ક્લાસમાં બેસે છે, ત્યાં સુધી આ કાબર તેની સાથે ક્લાસમાં ભણે છે. અંકિતા પ્રેમથી તેને બિસ્કીટ ખવડાવે છે. તેને જોઈને અન્ય બાળકો અને શિક્ષકો પણ તેને બિસ્કીટ ખવડાવવા લાગ્યા. એક માણસ અને પક્ષી વચ્ચેનો પ્રેમ જોઈને શિવપુર નિવાસી ખૂબ જ નવાઈ પામે છે.

    MORE
    GALLERIES

  • 44

    PHOTOS: પ્યાર હોય તો આવો, એક બાળકી અને કાબર વચ્ચે ગજબની દોસ્તી થઈ ગઈ

    અંકિતા કહે છે કે, જે દિવસે કાબર દેખાતી નથી, તે દિવસે તેને સારુ લાગતું નથી. જો તેના શિક્ષક તેને કહી દે કે આજે કાબર દેખાતી નથી તો તે શાળાએ પણ આવતી નથી. કાબર અનેક દિશામાં ફરતી રહે છે. ક્યારેક અંકિતાના ઘરે જતી રહી છે અને આ પ્રેમ જોઈને સૌ કોઈ ખુશ થઈ જાય છે. બાળકોથી લઈને શિક્ષકો સુધી તમામ લોકો આ કાબરને પ્રેમ કરે છે.

    MORE
    GALLERIES