Home » photogallery » national-international » WATER FROM AIR MACHINE DROUGHT IN CALIFORNIA AMERICA AG

કેલિફોર્નિયામાં ભીષણ દુષ્કાળ, લોકોએ ઘરોમાં હવામાંથી પાણી બનાવનાર મશીન લગાવ્યા, જાણો કેવી રીતે કરશે કામ

ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટ પ્રમાણે જલવાયું પરિવર્તનના (Climate Change)કારણે ઉત્તર અને દક્ષિણ કેલિફોર્નિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો દુષ્કાળ પડ્યો છે