Home » photogallery » national-international » વિરાટ કોહલીથી લઈ ગૌતમ ગંભીર, તસવીરોમાં જુઓ દેશના VIP વોટર્સ

વિરાટ કોહલીથી લઈ ગૌતમ ગંભીર, તસવીરોમાં જુઓ દેશના VIP વોટર્સ

લોકસભા ચૂંટણી છઠ્ઠા ચરણનું મતદાન - કયા વીઆઈપી વોટરે કયાં કર્યું મતદાન?

  • 19

    વિરાટ કોહલીથી લઈ ગૌતમ ગંભીર, તસવીરોમાં જુઓ દેશના VIP વોટર્સ

    ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુગ્રામમાં મતદાન કર્યું. વિરાટ આ પહેલા પશ્ચિમ દિલ્હીનો વોટર હતો. પરંતુ હવે તે ગુરુગ્રામમાં શિફ્ટ થઈ ગયો છે.

    MORE
    GALLERIES

  • 29

    વિરાટ કોહલીથી લઈ ગૌતમ ગંભીર, તસવીરોમાં જુઓ દેશના VIP વોટર્સ

    પૂર્વ દિલ્હીથી બીજેપી ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે આજે વહેલી સવારે પોતાના પરિવારની સાથે રાજેન્દ્ર નગરમાં મતદાન કર્યું. બાદમાં તેઓએ લોકોને મતદાન કરવા અપીલ કરી.

    MORE
    GALLERIES

  • 39

    વિરાટ કોહલીથી લઈ ગૌતમ ગંભીર, તસવીરોમાં જુઓ દેશના VIP વોટર્સ

    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે દિલ્હીની ઔરંગઝેબ લેન સ્થિત એનપી સિનિયર સેકન્ડર સ્કૂલમાં મતદાન કર્યું.

    MORE
    GALLERIES

  • 49

    વિરાટ કોહલીથી લઈ ગૌતમ ગંભીર, તસવીરોમાં જુઓ દેશના VIP વોટર્સ

    રાષ્ટ્રપતિ રામનાથ કોંવિંદે પણ રાષ્ટ્રપતિ ભવનના પોલિંગ બૂથ ખાતે મતદાન કર્યું.

    MORE
    GALLERIES

  • 59

    વિરાટ કોહલીથી લઈ ગૌતમ ગંભીર, તસવીરોમાં જુઓ દેશના VIP વોટર્સ

    બીજેપી દિલ્હી પ્રદેશના અધ્યક્ષ અને ઉત્તર પૂર્વ દિલ્હીના ઉમેદવાર મનોજ તિવારીએ પણ યમુના વિહારમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

    MORE
    GALLERIES

  • 69

    વિરાટ કોહલીથી લઈ ગૌતમ ગંભીર, તસવીરોમાં જુઓ દેશના VIP વોટર્સ

    હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પણ કરનાલમાં મતદાન કર્યું.

    MORE
    GALLERIES

  • 79

    વિરાટ કોહલીથી લઈ ગૌતમ ગંભીર, તસવીરોમાં જુઓ દેશના VIP વોટર્સ

    વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઔરંગઝેલ લેન ખાતેના બૂથ પર મતદાન કર્યું.

    MORE
    GALLERIES

  • 89

    વિરાટ કોહલીથી લઈ ગૌતમ ગંભીર, તસવીરોમાં જુઓ દેશના VIP વોટર્સ

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિવિલ લાઇન્સ પોલિંગ બૂથ ખાતે મતદાન કર્યું.

    MORE
    GALLERIES

  • 99

    વિરાટ કોહલીથી લઈ ગૌતમ ગંભીર, તસવીરોમાં જુઓ દેશના VIP વોટર્સ

    મધ્ય પ્રદેશ : બીજેપીની ભોપાલ સીટની ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુરે મતદાન કર્યું.

    MORE
    GALLERIES