Home » photogallery » national-international » VIRAL KNOW ABOUT THE 6 STRANGE AND WEIRD GUINNESS WORLD RECORDS RELATED TO HAIRS KM

સૌથી લાંબા વાળથી લઈને લાંબી દાઢી સુધી, જુઓ વાળ સાથે સંબંધિત 6 વિચિત્ર World Record!

સિમોન સિવાય, ઘણા લોકો છે જેમણે તેમના શરીર સાથે સંબંધિત અન્ય રેકોર્ડ્સ બનાવ્યાં છે. આ સમાચારમાં, અમે તમને એવા 5 લોકો વિશે જણાવી રહ્યા છીએ, જેમના રેકોર્ડ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયા છે.