મેરઠ : ઉત્તરાખંડમાં આજે (Uttarakhand) નવા મુખ્યમંત્રી તરીકે તીરખ સિંહ રાવત (New CM Teerath Singh Rawat) તરીકે શપથ લીધા છે. તીરથ સિંહ રાવતના જીવનની ખાસ વાત તેમના લગ્ન સાથે જોડાયેલી છે. તેઓ ઉત્તર પ્રદેશના (Uttar pradesh)ના મેરઠના રહેવાસી છે અને તેમના લગ્નની લવ સ્ટોરી ખૂબ જ રોચક છે. તેમના સાસુ સુષ્મા ત્યાગીએ ન્યૂઝ 18ને આ કહાણી જણાવી હતી.