Home » photogallery » national-international » PHOTO: બદરીનાથ ધામની ઋષિ ગંગા નદીના પાણી જામ થયાં, બરફથી ઝરણાં થીજી ગયાં

PHOTO: બદરીનાથ ધામની ઋષિ ગંગા નદીના પાણી જામ થયાં, બરફથી ઝરણાં થીજી ગયાં

પહાડો પર સતત ઠંડી વધતી જાય છે. નદી-નાળા જામ થવા આવ્યા છે. ઉત્તરાખંડમાં પણ કડક઼ડતી ઠંડી પડવા લાગી છે અને બદરીનાથ ધામની નજીકથી વહેતી ઋષિ ગંગા પણ જામતી જાય છે. અહીં ઝરણામાંથી પાણીના ટીપા પણ જામી ગયા છે. જો કે, આ દ્રશ્ય પર્યટકોને ખૂબ જ આકર્ષે છે. પણ સચ્ચાઈ એ પણ છે કે, સ્થાનિક લોકો ઠંડીથી ખૂબ જ પરેશા છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन