Home » photogallery » national-international » USA IN AFGHANISTAN BIG MISTAKES COST HEAVILY TALIBAN MP

અમેરિકાની તે પાંચ ભૂલો જે અફઘાનિસ્તાન પર ભારે પડી

અમેરિકા (USA)એ અફઘાનિસ્તાન (Afghanistan) છોડતા જ જે રીતે તેજીથી તાલિબાન (Taliban)એ કાબૂલ પર કબ્જો કર્યો છે. તે દર્શઆવે છે કે, અમેરિકાએ અફઘાનિસ્તાનમાં મોટી ભૂલો કરી છે. અમેરિકન રિપોર્ટમાં તે મોટી ભૂલોનો ઉલ્લેખ છે.