કોરોના વાયરસ (Covid 19) પ્રકોપ દુનિયાભરના લોકો માટે મુશ્કેલીનો વિષય બન્યો છે. દરરોજ વધુને વધુ લોકો કોરોના ગ્રસ્ત થઇ રહ્યા છે. ત્યારે આ તમામ વાતો વચ્ચે અમેરિકાના સેન ફ્રાંસિસ્કોની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાએ આ મામલે એક ચોંકવનારી શોધ કરી છે. આ શોધથી કોરોના વાયરસ મગજ પર હુમલાની જાણકારી બહાર આવી છે. આ મામલે રિસર્ચમાં જાણકારી બહાવી છે. તસવીર- AP