Home » photogallery » national-international » US MAN SHARES STORY OF HOW HE FOUND ELDER SISTER IS ACTUALLY HIS MOTHER KM

અનોખી સત્ય કહાની: નાનપણથી જ મોટી બહેન સાથે ખુબ રમ્યો-તોફાન કર્યું, 21 વર્ષે ખબર પડી કે તે તેનો પુત્ર છે

શેમ કહે છે, 'મારી પોતાની માતાએ મને મોટી બહેન તરીકે પણ માતાનો પ્રેમ આપ્યો. મારી તમામ જરૂરિયાત અને બધી બાબતોનું ધ્યાન રાખ્યું. હું એવું નથી કહેતો કે મારી સાથે ખોટું થયું.