Home » photogallery » national-international » UNIQUE LOVE STORY HUSBAND COMMITED SUICIDE AFTER HIS WIFE GOT MARRIAGE WITH OTHER BOY BILASPUR AP

પતિ-પત્ની ઓર વોની દર્દભરી આ કહાની વાંચીને તમે પણ આંસુંને નહીં રોકી શકો

કોટા પોલીસ પ્રમાણે ઘોઘાડીહ નિવાસી 22 વર્ષીય નરેન્દ્ર યાદવ ખેડૂત હતો. એક વર્ષ પહેવા તેના લગ્ન ભાટાપારાના નિપનિયામાં રહેનારી યુવતી સાથે થયા હતા. લગ્નના બીજા દિવસે જ તેની પત્ની પીયર જતી રહી હતી. આશરે ચાર દિવસ બાદ નરેન્દ્ર તેને લેવા માટે સાસરી પહોંચ્યો તો તેણે સાથે આવવા ઈન્કાર કરી દીધો હતો.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन