Home » photogallery » national-international » UK SCIENTISTS DEVELOP 3 MINUTE TEST KIT FOR CORONAVIRUS AG

બ્રિટિશ વૈજ્ઞાનિકોની નવી શોધ, આ ટેસ્ટમાં માત્ર 3 મિનિટમાં જાણી શકાશે કે કોરોના થયો છે કે નહીં

Covid Test- બ્રિટિશ વૈજ્ઞાનિકોએ (UK scientists) RT-PCR ટેસ્ટ માટે નવો વિકલ્પ શોધી કાઢ્યો છે. જે આગામી ત્રણ મહિનામાં સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થઈ જશે