Home » photogallery » national-international » TYPHOON HAGIBIS KILLS 11 IN JAPAN AUTHORITIES WARN OF MUDSLIDES MB

જાપાનમાં 'હગિબીસ' વાવાઝોડાથી ભારે તબાહી, 19 લોકોનાં મોત, 73 લાખ લોકોનું સ્થળાંતર

જાપાનમાં હગિબીસ તોફાન બાદ અધિકારીઓએ ભારે પૂર અને ભૂસ્ખલનની અનેક ઘટનાઓનો રિપોર્ટ આપ્યો છે. આ ઘટનાઓમાં ઓછામાં ઓછા 80થી વધુ લોકો ઘાયલ થયા છે અને અનેક ગુમ છે.