Home » photogallery » national-international » જેઠ સાથે હતા આડા સંબંધ, પત્નીએ સોપારી આપી પતિને પતાવી દીધો, મોતને કોરોનામાં ખપાવી દીધું!

જેઠ સાથે હતા આડા સંબંધ, પત્નીએ સોપારી આપી પતિને પતાવી દીધો, મોતને કોરોનામાં ખપાવી દીધું!

રાજસ્થાનના ઉદયપુરનો હચમચાવી દેતો બનાવ: પતિની હત્યા માટે પત્ની અને જેઠે 12.50 લાખની સોપારી આપી. હત્યા બાદ તમામ ઉત્તરક્રીયા પણ પતાવી દીધી હતી. પાંચ મહિને ભાંડો ફૂટ્યો.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन