ડેથ રેલવે રુટ પણ દુનિયાના સૌથી ખતરનાક રેલ માર્ગોમાંથી એક છે. અહીં ટ્રેન મ્યાંમારની સરહદમાંથી પસાર થઈને પહાડ, ગાઢ જંગલીય વિસ્તારમાંથી પસાર થાય છે. આ રેલવે રુટના બાંધકામમાં હજારો કેદીઓ અને સ્થાનિક મજૂરોના મોત થઈ ગયા હતા. તેના કારણે આ માર્ગને ડેથ રેલવે કહેવાય છે.