એવા દેશો જ્યાં ટ્રાફિક નિયમો તોડતાં હજારો નહીં લાખોમાં ભરવો પડે છે દંડ
ભારતમાં ટ્રાફિકના બદલાયેલા નિયમોને કારણે દંડની રકમને વધારવામાં આવી છે. પરંતુ બીજા દેશો સાથે તુલના કરીએ તો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર અને યૂએઈમાં દંડની રકમ ઘણી વધું છે. આ દંડ મહત્તમ 7.5 લાખ સુધીનો છે.