Home » photogallery » national-international » TRAFFIC POLICE SLAPS BROTHER SISTER SNATCHES POLICEMANS MOBILE AND BREAKS IT IN RAJASTHAN AP

ટ્રાફિક પોલીસે ભાઈને મારી થપ્પડ, પછી બહેન બની 'રણચંડી', પોલીસકર્મીનો મોબાઈલ છીનવી તોડી નાંખ્યો

પોલીસકર્મીએ મહિલાના ભાઈને થપ્પડ મારી હતી. ત્યારબાદ બહેનનો ગુસ્સાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો.