Home » photogallery » national-international » TOYCATHON 2021 TOYS CREATE GAMES AND WIN A PRIZE OF 50 MILLION KNOW ALL INFORMATION AP

Toycathon 2021: રમકડાં - ગેમ્સ બનાવો અને જીતો 50 લાખનું ઈનામ, જાણો તમામ માહિતી

જો રમકડાં અને વિવિધ રમતોમાં રુચી છે, તો તમારી પાસે 50 લાખ રૂપિયા સુધીનું ઈનામ જીતવાનો મોકો છે. આવો મોકો બીજું કોઈ નહીં પરંતુ ભારત સરકાર આપી રહી છે.