Home » photogallery » national-international » TOURIST INCREASED AFTER KASHMIR 370 ARTICLE DECLINE KP

કાશ્મીરની બદલાતી તસવીર: 370ની કલમ હટયા બાદ પ્રવાસીઓનો ધસારો, બે દિવસમાં ત્રણ લાખ પર્યટકોએ માણી સુંદરતા

કાશ્મીરના રમણીય સ્થળો અને તેમાંય અહીંનું કુદરતી સૌંદર્ય ગણાતું દાલ સરોવરનો નજારો કંઈ ઔર જ છે. જેની મજા માણવા માટે માત્ર 2 દિવસમાં અઢી થી ત્રણ લાખ પ્રવાસીઓએ કશ્મીરની મુલાકાત લીધી.