Home » photogallery » national-international » TOURIST BUS COLLIDED WITH TRUCK IN LUDHIANA DISTRICT OF PUNJAB TWO DRIVER DIED VZ

પંજાબ: સળિયા ભરેલા ટ્રેલર સાથે પ્રવાસી બસની ટક્કર, બસના આગળના ભાગના ફૂરચા નીકળી ગયા, બે મોત

Punjab accident: અકસ્માતગ્રસ્ત બસમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો સવાર હતા. આ બસ લુધિયાણા જઈ રહી હતી. બસના ચાલકે કાબૂ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો.