Home » photogallery » national-international » TIMELESS PHOTOS OF PM NARENDRA MODI FROM THE PAST TRANSPG 2

Happy Birthday PM Narendra Modi: PM મોદીની 10 એવી યાદગાર તસવીરો જે તેમનાં દિલની પણ નજીક છે

PM Modi Birthday Special: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મ દિવસ છે. તેમનાં જન્મ દિવસે ચાલો જોઇએ તેમનાં જીવનનાં એવી તસવીરો જે ગમે તેટલી વખત જોઇએ તે જોવી હમેશાં યાદગાર રહે છે. ત્યારે ચાલો નજર કરીએ પ્રધાનમંત્રી મોદીનાં જન્મ દિવસે તેમનાં ભૂતકાળની એવી તસવીરો જે જોવાની તેમનાં ચાહક જ નહીં તેમનાં વિરોધીઓને પણ મજા આવશે.