Home » photogallery » national-international » THIS 79 YEAR OLD DOCTOR OF KARNATAKA CHARGES ONLY 10 RUPEE FEE FOR PATIENTS AP

સલામ સાહેબ! માત્ર 10 રૂપિયામાં સારવાર સાથે દવા પણ આપે છે આ ડૉક્ટર

ડૉક્ટર સાહેબ દરરોજ 75થી 100 દર્દીઓની સારવાર કરે છે. જેમાંથી વધારે દર્દીઓ આર્થીક રૂપથી ખુબજ નબળા હોય છે.