અલીગઢઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અલીગઢમાં (Aligarh) એક આશ્ચર્ય જનક ચોરીની (OMG thief) ઘટના સામે આવી હતી. અહીં ભાજપના નેતા (BJP leader) અને મહિલા આયોગની (Mahila Aayog) સભ્યની સરકારી કારમાંથી (Government car) અજાણ્યા લોકોએ પૈડાની ચોરી કરી હતી. બીજેપી નેતા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમની ઈનોવા કાર (Innova car) ઘરની બહાર ઊભી હતી. ચોરોએ પૈડાઓ ચોરીને કારને ઈંટો ઉપર ઊભી કરીને ફરા થઈ ગયા હતા.