Home » photogallery » national-international » THESE ARE THE CANDIDATE GIVING CHALLENGE TO PM MODI IN VARANASI IN LOK SABHA ELECTIONS 2019

વારાણસીમાં PM મોદીની વિરુદ્ધ આ છે મેદાનમાં, શું આપી શકશે પડકાર?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી વાર વારાણસી લોકસભા બેઠકથી ચૂંટણી મેદાનમાં છે. આ વખતે તેમને કોંગ્રેસના અજય રાય, ગઠબંધનની સંયુક્ત ઉમેદવાર શાલિની યાદવ અને બીએસએફમાંથી સસ્પેન્ડ કરાયેલા જવાન તેજ બહાદુર યાદવથી ટક્કર મળવાની છે.