Home » photogallery » national-international » THE WIFE LOCKED HER HUSBAND AND HIS GIRLFRIEND IN THE ROOM THEN HUSBAND JUMPED ON THE ROOF IN MADHYA PRADESH AP

પત્નીએ પતિ અને તેની પ્રેમિકાને રૂમમાં બંધ કર્યા, પછી એવું કર્યું કે પતિએ છત ઉપર છલાંગ લગાવી

ભાડાના મકાનમાં રહેનારા દેવેન્દ્ર ઠાકુર ઘરની બહાર તેની પત્ની કુસુમ બાઈ અન્ય મહિલાઓની સાથે ઊભી હતી. મહિલાએ પહેલા ઘરનો દરવાજો ખોલવા માટે પતિને કહ્યું પરંતુ જ્યારે પતિએ દરવાનો ન ખોલ્યો તો તેણે બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. અને ત્યારબાદ હંગામો મચાવીને ઘરમાં પતિ અને તેની પ્રેમિકા હોવાની વાત જણાવી હતી.