ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ઓક્ટોબર 2019માં ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પરંપરા અનુસાર તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર શી જિનપિંગ સાથેનો ફોટો શેર કર્યો હતો. અને લખ્યું હતું કે, આવો સમગ્ર દુનિયાને તમિલ સંસ્કૃતિ વિશે જણાવીએ. ફોટોમાં PM મોદી ભારતીય પારંપરિક પોશાકમાં જોવા મળી રહ્યા છે. (Image: Instagram)