Home » photogallery » national-international » THE SITUATION IS UNCONTROLLABLE DUE TO CORONA IN CHINA 8581 ASYMPTOMATIC PATIENTS IN SHANGHAI BG

Corona Update : ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ બેકાબૂ બની, શાંઘાઈમાં 8,581 એસિમ્પટમેટિક દર્દીઓ

Coronavirus Outbreak in The World: ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા કોરોના સંક્રમણથી ફરી એકવાર લોકો વચ્ચે ડરનો માહોલ બન્યો છે. લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. હાલમાં જ કોરાનાના બે દર્દીઓના મોતનો મામલો સામે આવ્યો છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन