Home » photogallery » national-international » THE PLOT OF A CRUEL WIFE HUSBAND TOUCHES WIFES BODY IN SLEEP WIFE CUTS OFF HUSBANDS GENITALS WITH BLADE AP

ક્રૂર પત્નીનું કારસ્તાન! ઊંઘમાં શરીરને અડ્યો પતિનો પગ, પત્નીએ બ્લેડ વડે કાપી નાખ્યું પતિનું ગુપ્તાંગ

વિવાદ બાદ ગુસ્સે ભરાયેલી પત્નીએ પોતાના પતિનું બ્લેડ વડે ગુપ્તાંગ કાપી નાંખ્યાની ઘટના સામે આવી છે. ઘાયલ પતિ પોલીસ સ્ટેશન પહોંચીને પત્ની સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.