Home » photogallery » national-international » નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર જોઈને આંખો અંજાઇ જશે; ફોટોમાં જુઓ NMACC ઝાંકી

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર જોઈને આંખો અંજાઇ જશે; ફોટોમાં જુઓ NMACC ઝાંકી

Nita Mukesh Ambani Cultural Center: સાંસ્કૃતિક કેન્દ્રમાં 3 હાઇટેક સ્ટુડિયો હશે. જેમાં 2,000 સીટનું ગ્રાન્ડ થિયેટર, 250 સીટનું એડવાન્સ સ્ટુડિયો થિયેટર અને 125 સીટનું ડાયનેમિક ક્યુબ થિયેટર સામેલ છે. ઉપરાંત આ સાંસ્કૃતિક કેન્દ્રમાં 4 માળની આર્ટ ગેલેરી છે.

  • 19

    નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર જોઈને આંખો અંજાઇ જશે; ફોટોમાં જુઓ NMACC ઝાંકી

    નીતા અંબાણી સાંસ્કૃતિક કેન્દ્રનું ઉદ્ઘાટન ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવ્યું.

    MORE
    GALLERIES

  • 29

    નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર જોઈને આંખો અંજાઇ જશે; ફોટોમાં જુઓ NMACC ઝાંકી

    નીતા મુકેશ અંબાણી સાંસ્કૃતિક કેન્દ્ર ભારતનું પ્રથમ મલ્ટિડિસિપ્લિનરી કલ્ચરલ સેન્ટર મુંબઈમાં ખુલ્યું છે.

    MORE
    GALLERIES

  • 39

    નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર જોઈને આંખો અંજાઇ જશે; ફોટોમાં જુઓ NMACC ઝાંકી

    નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ગ્લોબલ મ્યુઝિયમ સ્ટાન્ડર્ડ્સ હેઠળ બનાવવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 49

    નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર જોઈને આંખો અંજાઇ જશે; ફોટોમાં જુઓ NMACC ઝાંકી

    અહીં ભારત અને વિશ્વભરના કલાત્મક પ્રદર્શનોને સંરક્ષિત કરવામાં આવશે. આ સાંસ્કૃતિક કેન્દ્ર હાઇટેક સુવિધાઓથી સજ્જ છે.

    MORE
    GALLERIES

  • 59

    નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર જોઈને આંખો અંજાઇ જશે; ફોટોમાં જુઓ NMACC ઝાંકી

    નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ડાયમંડ બોક્સ, સ્ટુડિયો થિયેટર, આર્ટ હાઉસ અને પબ્લિક આર્ટ છે.

    MORE
    GALLERIES

  • 69

    નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર જોઈને આંખો અંજાઇ જશે; ફોટોમાં જુઓ NMACC ઝાંકી

    મુલાકાતીઓ આ કેન્દ્રમાં વિશ્વ કક્ષાનો અનુભવ મેળવી શકશે. ગ્રાન્ડ થિયેટરનો દરેક શો દર્શકો માટે એક આકર્ષક અનુભવ બની રહેશે.

    MORE
    GALLERIES

  • 79

    નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર જોઈને આંખો અંજાઇ જશે; ફોટોમાં જુઓ NMACC ઝાંકી

    એ જ રીતે એક સંકલિત ડોલ્બી એટમોસ સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ અને વર્ચ્યુઅલ સાઉન્ડ સિસ્ટમ પણ બિલ્ટ ઇન છે.

    MORE
    GALLERIES

  • 89

    નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર જોઈને આંખો અંજાઇ જશે; ફોટોમાં જુઓ NMACC ઝાંકી

    સાંસ્કૃતિક કેન્દ્રમાં 3 હાઇટેક સ્ટુડિયો હશે. જેમાં 2,000 સીટનું ગ્રાન્ડ થિયેટર, 250 સીટનું એડવાન્સ સ્ટુડિયો થિયેટર અને 125 સીટનું ડાયનેમિક ક્યુબ થિયેટર સામેલ છે. ઉપરાંત આ સાંસ્કૃતિક કેન્દ્રમાં 4 માળની આર્ટ ગેલેરી છે.

    MORE
    GALLERIES

  • 99

    નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર જોઈને આંખો અંજાઇ જશે; ફોટોમાં જુઓ NMACC ઝાંકી

    NMACCમાં બોલતા નીતા અંબાણીએ કહ્યું કે, 'અમે ભારતીય કળાના સંરક્ષણ અને પ્રચાર માટે પ્રતિબદ્ધ છીએ.'

    MORE
    GALLERIES